STANVAC.COM · TALK TO STANVAC · ONE FORM · THE RIGHT TECHNICAL TEAM
Talk to Stanvac.
Tell us the problem. We’ll connect you to the right technical team.
Open Door નીતિ
MD ને Message
Stanvac માં અમે open door નીતિમાં પાક્કું માનીએ છીએ — પછી ભલે એ અમારા employees હોય, channel partners હોય કે ગ્રાહક, દરેક જણ સીધા અમારા directors ને મળી શકે છે. અમે તમારો feedback જાણવા આતુર છીએ, કારણ કે innovation અને improvement કાયમ ચાલતું કામ છે.